દેશમુખ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઈ પટેલનો વયમર્યાદાને કારણે નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો.

   



દેશમુખ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઈ પટેલનો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો. તારીખ ૩૦-૧૦-૨૦૨૨નાં દિને દેશમુખ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઈ પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્તિ થયેલ હોય તારીખ ૧૮-૧૦-૨૦૨૨નાં દિને વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જેમાં ખેરગામ પ્રા. શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, સંઘનાં માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, માજી બી.આર.સી. અમૃતભાઈ પટેલ, તોરણવેરાના સરપંચ શ્રી સુનીલભાઈ, પાટી કેન્દ્રના નિવૃત્ત કેન્દ્ર શિક્ષક નટુભાઈ થોરાત, પાટી કેન્દ્રના શિક્ષકો,આચાર્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતાં.








Post a Comment

0 Comments